આજકાલ હું બેસવાનો પ્રયત્ન કરવામાં લાગી છું હવે છ મહિના પુરા થવામાં છે ત્યારે હવે બેસતા તો શીખવું પડશે ને ?
આથી જ જયારે મમ્મી મને બેસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે મને બહુ મજા આવે છે. આ ફોટામાં તમે બેસતા શીખતા મને કેટલો આનંદ થાય છે તે મારા ચહેરા પર જોઈ શકો છો.
- તમારી જિત્વા
- તમારી જિત્વા
No comments:
Post a Comment