Wednesday, February 1, 2012

પ્રિય પપ્પા





ગુજરાતીમાં એક સાઇટ છે. http://jentilal.com જેમાં સરસ મજાના આર્ટીકલ પબ્લીશ થતાં હોય છે. 22 જાન્યુઆરીએ આ સાઇટ પર ડૉ. નિર્મિત ઓઝાનો એક આર્ટીકલ પબ્લીશ થયો છે.  આ આર્ટીકલ જ એટલો સરસ છે કે, તમારી સાથે શેર કરવો જ રહ્યો. 
પ્રિય પપ્પા,
મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.
પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.
પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.
પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.
મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.
પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.
પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?
પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.
પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.
આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?
ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..
(Courtesy : Dr. Nirmit OZA, www.jaintilal.com)
આ આર્ટીકલ અને બ્લોગ પરની અન્ય પોસ્ટ બાબતે આપનો અભિપ્રાય આપશો તો મને ચોક્કસ ગમશે.
- તમારી જિત્વા


65 comments:

  1. Fantasy sports platform World777 games have been around for two decades, but they have exploded in popularity in India in the last two years. People were at home owing to the pandemic and lockdown, as we all know, and these games exploded.

    ReplyDelete
  2. Приумножайте высококачественные гиперссылки на ваш интернет сайт и поднимите популярность сайта, ИКС. Разбавьте текущую ссылочную массу, углубляйте ссылки с бирж, фигура ссылок, таейр 1. тайер 2, тайер 3. Устойчивые к климату ссылки с не спамных сайтов на ваш интернет ресурс, экономичнее чем на биржах и аналогов на рынке беклинков. https://seobomba.ru/

    ReplyDelete
  3. kompleksowe wykończenia wnętrz warszawa - Przyłącz się do społeczności pasjonatów! https://io17.pl/6741

    ReplyDelete
  4. Обостряйте качественные обратные ссылки на ваш сайт и умножьте посещаемость, Индекс качества сайта. Разбавьте текущую ссылочную массу, усиливайте обратные ссылки с бирж ссылок, игра ссылок, таейр 1. тайер 2, тайер 3. Постоянные ссылки с трастовых сайтов на ваш интернет ресурс, дешевле чем на биржах и аналогов на рынке беклинков. https://seobomba.ru/shop/

    ReplyDelete
  5. прокат сапбордов в Москве Разыщите новые горизонты с плаванием на сапборде надутыми сап досками! Эти средства плавания дадут возможность вам завоевывать водяными просторами с приятностью. Благодаря современной технологии и уникальной конструкции в надувных сапбордах, вы приобретете идеальное сочетание устойчивости и подвижности на вод. Организуйте свой собственный водный адреналиновый праздник и радуйтесь в увлекательные приключения на воде.

    ReplyDelete
  6. Blending https://tapczany.info/antique pieces into a contemporary home can create a distinctive and personalized look. Here are several suggestions for achieving this successfully.First, don’t be afraid to combine designs. Although a few retro pieces may seem out of place in a current space, its contrast can really offer character.Next, consider the proportion of the items. Oversized antique pieces can overpower a area, while small pieces can be overshadowed in a spacious space.Then, reflect on updating or re-painting antique items to provide them a fresh appearance. This can assist them blend more smoothly with your contemporary decoration.

    ReplyDelete
  7. Introductions. The author's name is actually Linda Cooley MD. I am a consumer service agent. To do ceramics is something her other half does not truly like however she does. My wife and I live in Liberia. I'm bad at webdesign but you may want to check my website: O nas

    ReplyDelete
  8. Прически на выпускной в садик 47 фото cojo.ru

    ReplyDelete
  9. Мы непрерывно увеличиваем ассортиментный выбор, затем, чтобы материализовать все запросы и предпочтения наших заказчиков. Независимо от того, требуется ли вам мощный гаджет, новейший телевизор либо интеллектуальные умные часы, вы всегда подберете себе универсальное решение в нашей компании.Купить продукцию предприятия Samsung в сети востребованных онлайн магазинов купить смартфоны samsung galaxy 64gb следовательно оформить качественное и конечно надежное устройство, которое станет вашим идеальным помощником в ежедневной жизни.

    ReplyDelete
  10. Hi, I'm Colson as well as I'm a vehicle aficionado. I enjoy every little thing regarding automobiles, from their style as well as functionality to their past history and society. I work as a technician as well as I enjoy repairing aged cars in my downtime. I stay in Libya, where I can marvel at several sorts of cars and trucks on the streets. I joined this discussion forum to share my interest and also profit from other automobile fans. My website: cars inspired

    ReplyDelete
  11. My name is Rene Freeman, and I live in Zimbabwe. My hobby is Polo. Website: Ta niesamowita zabawka porazi Twoje zmysły

    ReplyDelete
  12. Е Стриженова классные фото https://cojo.ru/znamenitosti/e-strizhenova-33-foto/

    ReplyDelete
  13. Джоэнн Кинг фотографии https://fotoslava.ru/dzhoenn-king

    ReplyDelete
  14. Alinity смотреть фото https://fotoslava.ru/alinity

    ReplyDelete
  15. Grady Roberson, a 24-year-old enthusiast of Skateboarding, energetic and also passion, staying in the vibrant metropolitan area of Hungary. Site: opiekunki dla dzieci zdradzaja swoje sekrety co naprawde robia gdy ciebie nie ma

    ReplyDelete
  16. Заказать дизайн квартиры недорого. Заказать дизайн проект квартиры в Пятигорске. Выполним дизайн план текущего дома, срок приготовления 2-три календарных месяца. Три вариации выполнения проекта. Запишитесь на неоплачиваемый поиск стиля дизайна для будущего размера бюджета. Цены на работу на услугу следуют от 4020 рублей/квадратный метр. Звоните на наш номер по тел +79150013100. https://ptg.dizart.me. Местоположение: Россия, Ставропольский край, городской округ Пятигорск, посёлок Свободы, улица Олега Кошевого, 49. График работы: 9-19, суббота, воскресенье - не рабочие дни. Компания на удаленке, функционируем онлайн

    ReplyDelete
  17. Обои для мобильных устройств красивые картинки милые фото https://fotoslava.ru/oboi-dlya-mobilnyh-ustroystv-krasivye-kartinki

    ReplyDelete
  18. I am Laura Reynolds, I live in Jersey as well as I adore to play Polo. I welcome you to see my internet site: the travel bug alemanne.info

    ReplyDelete
  19. Смешные картинки холодно (50 фото) милые фото https://fotoslava.ru/smeshnye-kartinki-holodno

    ReplyDelete
  20. My name is Marcus Gibson and I live in Bermuda. I am 37 years old and my hobby is Horse Racing. Site some projects in-trance.info

    ReplyDelete
  21. Прикольные новогодние рисунки (46 фото) лучшие картинки https://fotoslava.ru/prikolnye-novogodnie-risunki

    ReplyDelete
  22. Rhonda Lee, 30-letni mieszkaniec Monako, egzystuję znakomitym entuzjastą Curling, jaki nieustannie daje chwila na rozrywkę oraz rozszerzanie znajomych predyspozycje. Namawiam do wstąpienia mojej flanki: projektowanie graficzne obrazkidladzieci.pl

    ReplyDelete
  23. Дизайн проект квартиры недорого Самара. Оформить дизайн проект квартиры в Самаре. Сделаем дизайн набросок текущего жилья, период приготовления два-три календарных месяца. 3 варианта выполнения проекта. Запишитесь на бесплатный подбор стиля интерьера для вашего бюджета. Цены на предложение следуют от 4010 рублей. Звоните на нашу фирму по номеру телефона 89150013100. https://sam.dizart.me. Местонахождение: Россия, Самара, Красноглинский район, микрорайон Крутые Ключи, улица Евгения Золотухина, 23. График рабочего дня: с 9:00 до 19:00, суб, вскр - выходные дни. Представительство на удаленке, трудимся online

    ReplyDelete
  24. Egzystuję Orville'a Holta, 29-letni protektor Podnoszenie ciężarów żyjący w Chile, i moją kartą elektroniczną jest drzewo genealogiczne znanych ludzi zrodzina.pl

    ReplyDelete
  25. Niagara Launcher Wallpapers high definition for free https://wallpapershigh.com/niagara-launcher

    ReplyDelete
  26. Dark Academia Desktop Wallpapers full hd absolutely free https://wallpapershigh.com/dark-academia-desktop

    ReplyDelete
  27. Opinię! Stanowię Alma Fleming, 30-letnia entuzjastka Koszykówka spośród Martyni. Ten jogging nie zaledwie poziomowi moje zajęciu, toż też skutkuje na moją jaźń. Perspektywa: Odkryj rajskie piękno wyspy Bali baladika.info

    ReplyDelete
  28. Jestem Malwina Kaczmarczyk, 23-latka trwająca w Korea Północna, szaleję wykładać w Mieszane sztuki walki także wysyłam morową samodzielną flankę elektroniczną: fotelik 0 18 obrotowy

    ReplyDelete
  29. Fallout Wallpapers high definition absolutely free https://wallpapershigh.com/fallout

    ReplyDelete
  30. I am actually Kristi Welch, 35 years old, residing in Afghanistan, as well as my pastime is actually Snowboarding. Take a look at my website: tofcoanuni1973.wordpress.com/2023/07/21/releasing-the-gaming-power-exploring-the-exciting-world-of-xbox-games/

    ReplyDelete
  31. Reviewed by: Sarah Johnson I recently came across the article Effective Ways to Combat Aging Skin under the Chin on beautyah.com, and I must say, it provided some valuable insights on how to tackle this common problem https://beautyah.com/effective-ways-to-combat-aging-skin-under-the-chin

    ReplyDelete
  32. Stanowię Maciej Szymański, 29-letnim awanturnikiem Surfing, goszczącym w Demokratyczna Republika Konga, natomiast moja ściana elektroniczna niniejsze niedługo: https://alvarezlevin5.livejournal.com/profile

    ReplyDelete
  33. Red Sparkly Wallpapers Fullhd fast and free https://wallpapershigh.com/red-sparkly

    ReplyDelete
  34. Czesc, określam się Czesław Sobczak zapamiętuję 22 latek natomiast siedzę w Kambodża. Moje zbieractwie obecne Mieszane sztuki walki. Sprawdz moją kartę: strona

    ReplyDelete
  35. Monster Buck Wallpapers high definition 100% free https://wallpapershigh.com/monster-buck

    ReplyDelete
  36. Estyma. Z współczesnej płaszczyzny Amadeusz Pawlak zawieram 45 lat zaś lubie boks. Zaobserwuj: https://linkhay.com/link/6718924/weebly-informations

    ReplyDelete
  37. Ustal moje nowiusieńkie marionetki dla dzieci https://fliphtml5.com/homepage/sbvcs

    ReplyDelete
  38. Приветствую всех, кто ищет выгодные предложения по покупке панелей МДФ в городе Витебск! Хочу поделиться своим отличным опытом с интернет-магазином fanwood.by. Здесь я нашел широкий выбор панелей МДФ по приемлемым ценам. Качество товара превзошло все мои ожидания, каждая панель выполнена очень аккуратно и стильно. Особенно порадовало, что цена на панели МДФ в fanwood.by также оказалась довольно доступной. Если вы хотите обновить интерьер своего дома или офиса, рекомендую посетить интернет-магазин fanwood.by и воспользоватся специальным предложением на панели МДФ. Для более подробной информации и выбора подходящего товара, перейдите по ссылке https://fanwood.by/shop/dsp-dvp-i-mdf/. Уверен, вы останетесь довольны качеством и ценой!

    ReplyDelete
  39. Postać o pozach multimedialnych: anotepad.com

    ReplyDelete
  40. Привет! Хочу рассказать о своей последней находке - вязаной кофте без рукавов! �� Это такой уютный и стильный вариант для создания ярких и модных образов. Я нашел огромную галерею с разной одеждой в этом стиле на сайте fotofakt.ru. Там есть много вариантов и идей, которые помогут подобрать ту самую кофту без рукавов, которая подойдет именно тебе. Посмотри прямо сейчас, перейди по ссылке https://fotofakt.ru/tuniki-na-vayldberriz и погрузись в мир стильной вязаной одежды! ����

    ReplyDelete
  41. Рекомендую вам посетить страницу https://cojo.ru/art/plyushevyy-mishka-art-51-foto/, где вы найдете 51 фото плюшевых мишек в различных художественных исполнениях. Эти невероятно милые искусствоизделия олицетворяют нежность и доброту. Каждый медвежонок уникален и имеет свою собственную особенность. Вы сможете насладиться мастерством художников, которые тонко передают эмоции и выражение лиц мишек. Не пропустите эту замечательную коллекцию, которая украсит ваш день и сделает его более ярким!

    ReplyDelete
  42. Заказать дизайн-проект интерьера офиса. Оформить заказ актуальный дизайн проект жилплощади в Новосибирске. Создадим актуальный дизайн схему текущего жилого помещения, продолжительность изготовления два-три календарных месяца. 3 варианта исполнения дизайна. Запишитесь на неоплачиваемый выбор стиля дизайна для вашего финансирования. Расценки на предложение следуют от 4010 рублей. Позвоните на наш номер по тел.: +79150013100. Местонахождение: Российская федерация, Нск, Нижняя Ипподромская улица, 42. Трудовые часы: с 9 до 19, сб, вскр - не рабочие дни. Контора работает удаленно, работа ведется on-line

    ReplyDelete
  43. Я, Алексей, очень доволен своим успешным выигрышем в интернет-казино Вавада! Страницу нашел по ссылке https://vavadax4.site/. Здесь я нашел множество увлекательных слотов, которые заинтересовали меня с первого взгляда. К тому же, быстро зарегистрировался и получил приветственный бонус, который сразу же использовал на игру. Бонусы просто поражают своей щедростью, и я часто получаю фриспины, которые приносят мне еще больше выигрышей. Быстрые выплаты позволяют мне получать крупные суммы в короткие сроки. Отличный и удобный интерфейс сайта добавляет комфорта и удовольствия в игре. В общем, я рекомендую Вавада всем любителям азартных игр, ведь здесь можно выиграть действительно крупные суммы. Не упустите свой шанс и попробуйте сыграть в Вавада прямо сейчас!

    ReplyDelete
  44. Ващще, СТЕЗЯ закон!!! �� �� �� Ваще не понимаю, как так могли не внести ЭСТЕТИКУ ТАРО в свой образ жизни! Только посмотри сам, какие они красивые картинки есть! �� Они, ващще, как от другой плашеи �� А ещё я нашёл один сайтик, где много всякой инфы про Таро, типа, онлайн гадания и прочее. Ссылочку прилепляю, там сама увидишь, че там ещё можно почитать про ЭСТЕТИКУ ТАРО. Лови - https://cultmir.ru/estetika-taro. Ну что, погнали в мир загадочного Таро! ����

    ReplyDelete
  45. Рекомендую вам заглянуть на сайт cojo.ru и посмотреть на удивительных и мощных птиц - Боевых орлов. На странице https://cojo.ru/zhivotnye/boevoy-orel-30-foto/ вы найдете 30 потрясающих фотографий этих величественных птиц, которые поражают своей силой и красотой. Орлы являются символами могущества и свободы, и их изображение всегда впечатляет. Перейдите по ссылке и насладитесь прекрасными снимками Боевого орла.

    ReplyDelete
  46. Картинки Давай встречаться - это прекрасная подборка из 34 фотографий, которая позволит вам окунуться в атмосферу любви и романтики. Здесь вы найдете самые улыбчивые и трогательные снимки пар, которые предаются ласке и нежности. Эти картинки не только поднимут настроение, но и напомнят о важности близких отношений и встреч в нашей жизни. Чтобы насладиться этой потрясающей подборкой фотографий, переходите по ссылке https://cojo.ru/kartinki/kartinki-davay-vstrechatsya-34-foto/ и наслаждайтесь прекрасными моментами счастливых пар.

    ReplyDelete
  47. Я, Алексей, хочу поделиться своим отличным опытом игры в интернет-казино Вавада. Уверен, что многие из вас, как и я, любят азартные игры и ищут надежное место для веселого времяпровождения. Я нашел именно то, что искал на вавада зеркало мобильная vavadahch1 buzz. Регистрация оказалась простой и быстрой, интерфейс удобный, а выбор слотов просто поражает своим разнообразием. Кроме того, приятным бонусом я получил щедрый приветственный бонус и фриспины, которые помогли мне начать игру с крупными суммами. Отмечу также быстрые выплаты, я всегда получаю свои выигрыши без задержек. Рекомендую всем любителям азарта посетить https://vavadaa.fun/ и попробовать свою удачу уже сегодня!

    ReplyDelete
  48. Привет, меня зовут Алексей, и я хочу рассказать о своем отличном опыте игры в интернет-казино Вавада. Однажды, услышав от друзей о крупных суммах, которые они выиграли в этом казино, я решил попробовать свою удачу. Начало было простым и быстрым, так как Вавада предлагает удобный интерфейс и простую регистрацию. Во время вавада вход зеркало vavadahaz9 я получил щедрый приветственный бонус и много фриспинов, которые позволили мне играть еще больше. В этом казино я нашел огромное количество разнообразных слотов, которые позволяют выигрывать крупные суммы. Но самое главное - быстрые выплаты, которые в Вавада осуществляются без задержек. Я очень доволен своим опытом в данном казино и рекомендую всем попробовать свою удачу! Для входа используйте вавада зеркало vavadahaz9 по ссылке https://vavadah.site/.

    ReplyDelete
  49. Привет всем! Хочу поделиться своим недавним опытом игры в интернет-казино Вавада. Меня зовут Максим, и я давно мечтал выиграть большую сумму денег. И вот однажды, решил попробовать свою удачу на сайте вход вавада vavadavof12. Уже с первых минут я понял, что выбрал правильное место для игры. Вавада предлагает огромный выбор различных слотов, а также щедрые бонусы и фриспины. Регистрация на сайте оказалась очень простой и заняла всего несколько минут. В самом начале меня порадовал приветственный бонус, который помог мне увеличить мой первоначальный депозит. Но настоящий куш был впереди! Благодаря удобному интерфейсу и высоким выплатам, мне удалось выиграть крупную сумму. Вавада моментально выплатил мои выигрыши, и я был приятно удивлен такой оперативной работой. Ребята, я очень рад, что попробовал свою удачу в Вавада! Рекомендую всем, кто хочет получить невероятные эмоции и сорвать крупный куш!

    ReplyDelete
  50. Привет! Я хочу рассказать вам свою историю о том, как я выиграл крупную сумму в интернет-казино Вавада. Вначале я сомневался в том, что это возможно, но решил попробовать свою удачу. Я зарегистрировался на сайте через вавада зеркало сегодня vavada kazino infolr 213 и был приятно удивлен простотой процесса. У интерфейса казино все было интуитивно понятно, и я легко нашел раздел со слотами, в которые было интересно поиграть. Казино Вавада также предложило мне приветственный бонус, который приятно удивил своей щедростью. Бонусные фриспины позволили мне выиграть еще больше и получить еще больше удовольствия от игры. Как только я набрал крупную сумму, я сразу же запросил выплату. Удивительно, но выплата была осуществлена очень быстро, что меня приятно удивило. Я искренне рекомендую Вавада всем, кто ищет удовольствие от игры в онлайн-казино. Здесь простая регистрация, быстрые выплаты и удобный интерфейс. К тому же, благодаря приветственному бонусу и фриспинам, вы можете выиграть крупные суммы и получить еще больше удовольствия от игры. Присоединяйтесь к Вавада прямо сейчас, по ссылке вавада зеркало сегодня vavada kazino infolr 213 и попробуйте удачу уже сегодня!

    ReplyDelete
  51. Прикольные черные фоны с полосками! У нас есть крутые и стильные варианты, которые подойдут для твоего дизайна. Зацени их тут: https://fonetastik.com/chernyy-fon-s-poloskami. Добавь пикантности своим работам с этими классными фонами! #черныйфон #дизайн #полоски

    ReplyDelete
  52. Смотри, картинки с пожеланиями счастья! Такие милые, просто разрывают сердце! �� Если хочешь еще больше таких трогательных картинок, то зайди сюда ➡️ https://cvam.ru/zhelayu-schastya – там ты найдешь целую галерею фото, которые сделают тебя счастливым! Посмотри их, и обязательно расскажи друзьям, ведь всем нужно немного позитива! ����

    ReplyDelete
  53. Если вы и ваша сестра всегда были неразлучны, то татуировки для сестер - это идеальный способ отметить вашу стойкую связь. На сайте fotostage.com я нашел настоящее сокровище - коллекцию классных идей для татуировок, которые идеально подходят для сестер. От цитат и символов до миниатюрных картинок и абстрактных рисунков - здесь вы найдете всё, что нужно для ваших возлюбленных «тачек». Проверьте их на fotostage.com и делитесь своими фото сделанными там же!

    ReplyDelete
  54. Привет, друзья! Рекомендую вам заглянуть в галерею Элиза Минор (38 фото). Вас ждут потрясающие картинки и фотографии, которые точно поднимут вам настроение. Я сам просто не мог оторваться от просмотра! Чтобы насладиться этой красотой, пройдите по ссылке https://douo.ru/eliza-minor-2/. Гарантирую, вы не пожалеете!

    ReplyDelete
  55. Я, Иван Иванов, хочу поделиться своим опытом игры в интернет-казино Вавада. Сразу хочу отметить, что Вавада - официальный vavada kazino infolr 213, поэтому можно быть уверенным в его надежности и честности. Меня привлекло то, что в Вавада представлен широкий выбор слотов от самых известных провайдеров, что добавляет разнообразия и интереса в игру. Кроме того, в казино есть бонусы, включая приветственный бонус и фриспины, которые помогают увеличить шансы на выигрыш. Регистрация в Вавада прошла очень просто и быстро, достаточно ввести свои данные и подтвердить аккаунт по почте. Интерфейс казино очень удобный, понятный даже новичкам. Но самое важное - быстрые выплаты. Мне удалось выиграть крупную сумму и я получил свой выигрыш уже через несколько часов. Я очень рад, что открыл для себя Вавада и смело рекомендую его всем любителям азартных игр. Если вы ищете надежное казино с удобным интерфейсом, крупными суммами выигрышей и быстрыми выплатами - обратитесь во Влавада официальный vavada kazino infolr 213. Проверьте сами по ссылке https://vavadaw1.site/.

    ReplyDelete
  56. Привет! Сегодня хочу поделиться с вами крутыми картинками и фото по теме Годзиллы. Если вы фанат этого монстра и любите стильное искусство, то вам обязательно стоит заглянуть на сайт cojo.ru. Там я нашел отличную подборку из 57 фото с Годзиллой art, которая просто завораживает! Некоторые работы просто как живые, словно монстр вышел прямо из экрана. В общем, я остался очень впечатлен и думаю, что и вам понравится. Вот ссылка на сайт: https://cojo.ru/art/godzilla-art-57-foto/. Не теряйте времени, смотрите и наслаждайтесь!

    ReplyDelete