તારીખ મુજબ 12-02-10ના રોજ મારો જન્મ થયો હતો. આજે સવારે મને એવો પ્રશ્ન થયો કે મારી જેમ આજના દિવસે અન્ય કેટલાક નામી અનામી લોકોનો પણ જન્મદિવસ હશે ?
મેં જરા તપાસ કરી તો મને જવાબ મળ્યો કે આજના દિવસે મારી સાથે ઘણીબધા લોકોનો જન્મદિવસ છે જેમાંના કેટલાક જાણીતા લોકોની યાદી નીચે મુજબ છે.
મેં જરા તપાસ કરી તો મને જવાબ મળ્યો કે આજના દિવસે મારી સાથે ઘણીબધા લોકોનો જન્મદિવસ છે જેમાંના કેટલાક જાણીતા લોકોની યાદી નીચે મુજબ છે.
- મહર્ષિ દયાનંદ સરસ્વતી (12-2-1824)
- અભિનંતા પ્રાણ (12-2-1920)
- ક્રિકેટર વિશ્વનાથ (12-2-1949)
- અબ્રાહમ લિંકન (12-2-1809)
- ચાલ્સૅ ડાર્વિન (12-2-1809)
- ગાયિકા શકીરા (12-2-1977)
- તમારી જિત્વા
No comments:
Post a Comment