Thursday, July 15, 2010

ઊંઘ દરમ્યાન ચિંતન







હું ઊંઘતી વખતે પણ કેટલા ઊંડા વિચારોમાં હોઉં છું તે તમે આ ફોટામાં જોઈ શકો છો. એટલુ જ નહિં કયારેક ગંભીર ચિંતન કરતી વખતે તમારી જેમ મારે પણ માથા પર હાથ મુકવો પડે છે.

હું પણ શું કરું વિચાર કંઈ અમથો અમથો થોડો થાય ?

- તમારી જિત્વા

No comments:

Post a Comment