Saturday, May 17, 2014

મોદી મેનિયા

હું નરેન્દ્ર મોદી અને કેજરીવાલને સારી રીતે ઓળખી શકુ છું. અને તેમાં પણ નરેન્દ્ર મોદીને તો હું "મોદી" કહીને બોલાવું છું અને આજકાલ ટીવી ચેનલમાં આવતા તેના કાર્ટુન મારા ફેવરીટ છે. બહુમતીથી ચૂંટાયા બાદ ચેનલમાં આવતું તેનું કાર્ટુન "મેં તો પીએમ બન ગયા" મને બહુ ગમે છે. તમે પણ જૂઓ આ કાર્ટુન...



 તાજેતરની ચૂંટણીમાં કાર્ટુનનો જેવો ઉપયોગ થયો તેવો આ પહેલા ક્યારેય નહીં થયો હોય તે નક્કી છે. તમને આ કાર્ટુન કેવા લાગ્યા તે જરૂર જણાવજો. 
 
 - તમારી જિત્વા

No comments:

Post a Comment