પપ્પાને અને અન્ય લોકોને ઘણીવખત આ રીતે લેપટોપમાં કામ કરતાં જોઇને મને વિચાર આવ્યો કે મારી પાસે પણ એક લેપટોપ હોવું જોઇએ. અને જુઓ મેં બનાવી કાઢ્યું આ લેપટોપ. મારી નજરે મારૂ આ લેપટોપ દુનિયાના સારામાં સારા લેપટોપ બરાબર છે.
અરે...બાળપણની આ જ તો મજા છે. ખરૂ ને..???
- તમારી જિત્વા
No comments:
Post a Comment