હું શ્રીકાંત મામાના લગ્ન કરવા માટે વતનમાં આવી છું અને હાલ ટીંબાવાડી દાદાના ઘરે છું જ્યાં નજીકના ગામ નાંદરખીમાં પપ્પાના કઝીન હેપ્પીભાઇએ એમુ ફાર્મ બનાવ્યું છે. જેમાં ઘણા બધા એમુ રાખ્યા છે. આજે હું દાદા, ફઇ, મોટા મમ્મી, મમ્મી, અને ધૈર્ય ભાઇ, પુષ્ટિ દીદી, નેત્રા દીદી અને પપ્પા સાથે એમુ ફાર્મની મુલાકાતે ગયા હતા.
મને તો આ એમુ જોવાની મજા પડી ગઇ.
- તમારી જિત્વા
મને તો આ એમુ જોવાની મજા પડી ગઇ.
- તમારી જિત્વા
No comments:
Post a Comment