Sunday, April 28, 2013

મામાના લગ્નની પૂર્વતૈયારી

2 જૂન, 2013ના રોજ મામાના લગ્ન છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હું પણ હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં પડી છું. આજે પપ્પા, મમ્મી સાથે બહાર ગઇ હતી ત્યારે આ ફ્રોકની ખરીદી કરી લાવી છું અને પહેરીને બરાબર થાય છે કે નહીં તે વિના વિલંબે ટ્રાય પણ કરી લીધી. 



- તમારી જિત્વા

No comments:

Post a Comment