આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે ત્યારે એક સરસ મજાના કાવ્ય સંગ્રહનું પુસ્તક તમારી સાથે શેર કરવું છે. ભરત એલ. ચૌહાણ (https://okanha.wordpress.com)દ્વારા સંકલીત કરવામાં આવેલા દિકરી નામના આ પુસ્તકમાં દિકરી વીશેની એકથી એક ચઢીયાતી કવિતાઓ છે.
તમને પણ વુમન્સ ડે નીમીતે ખુબ ખુબ શુભકામનાઓ.
- તમારી જિત્વા
No comments:
Post a Comment