ગુજરાતી અને તેમાં પણ કાઠીયાવાડી ભાષામાં કેટલાક ખાસ શબ્દો છે જેમાંના કેટલાક શબ્દો હાલ ધૈર્યભાઇ અહીં વેકેશન ગાળવા આવેલો ત્યારે મેં તેમની પાસેથી શીખ્યા છે. જેમ કે "તારી ભલી થાય", "જા ને હવે" વગેરે વગેરે...
હાલ હું વાતે વાતે "તારી ભલી થાય" શબ્દનો પ્રયોગ કરૂ છું. જેમ કે રમતા રમતાં કોઇ રમકડું પડી ગયું હોય તો હું બોલું છું "તારી ભલી થાય".
બીજો શબ્દ પ્રયોગ છે "જા ને હવે" મારાથી ઉંમરમાં કોઇ નાનું કંઇ કરે તો હું તરત જ કહું છું "જા ને હવે"
- તમારી જિત્વા

No comments:
Post a Comment