થોડા દિવસ પહેલા હું રમતા રમતાં પડી ગઇ હતી અને મારા બંને ગોઠણ છોલાઇ ગયા હતા. જો કે હવે રૂઝ આવી ગઇ છે, પરંતુ વાગ્યાના નિશાન હજુ મારા પગ પર છે.
આજકાલ હું નવું-નવું ચાલતા શીખી છું ને માટે હરખમાંને હરખમાં સ્પીડ વધી જાય છે અને બેલેન્સ રહેતું નથી આથી ક્યારેક આવા નાના અકસ્માતો થતા રહે છે અને ગબડી પડાય છે.
- તમારી જિત્વા
No comments:
Post a Comment