Sunday, May 1, 2011

હેલ્મેટ પહેરો, સુરક્ષીત રહો




પપ્પા જ્યારે બાઇક લઇને જાય ત્યારે માથા પર હેલ્મેટ પહેરીને જાય. દરરોજ હું આ દ્રશ્ય જોઉં ત્યારે મને કુતુહલ થાય કે તેઓ આ શું પહેરતા હશે ?

આજે પપ્પા જેવા બહારથી આવ્યા કે હેલ્મેટ લઇને મેં પણ ટ્રાય કરી જોઇ. મેં તો થોડીવારમાં જ હેલ્મેટ ઉતારી નાખી કારણ કે તેનો વજન મારા બરાબર હતો.

તમને પણ મારી વણમાગી સલાહ છે કે જ્યારે પણ બાઇક લઇને નિકળવાનું થાય ત્યારે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો.

- તમારી જિત્વા 

No comments:

Post a Comment