Thursday, May 12, 2011

મહેમાન સાથે રેસ્ટોરન્ટમાં


હાલ ખુશી દીદી, કમલેશ માસા અને વિભા માસી અમદાવાદ આવેલા છે. આજે સાંજે બધા બહાર ગયા હતા અને ઘરે પહોંચતા મોડુ થઇ ગયું હતું આથી પછી પોગ્રામ બનાવી કાઢ્યો બહાર જમવાનો. ભુખ લાગી હતી અને રેસ્ટોરન્ટ પણ નજીકમાં જ દેખાયું તે ધુસી ગયા રેસ્ટોરન્ટમાં. 

બોપલ ચાર રસ્તા પાસે આવેલા ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી જમ્યા અને જમીને ઘરે પહોંચ્યા ત્યારે મારૂ શુઝ પડી ગયું. પપ્પાતો થોડા ગુસ્સે થઇ ગયા હતા પરંતુ માસાની મહેનતના કારણે તે પાછુ મળ્યું. થેન્ક્યુ માસા.

- તમારી જિત્વા

No comments:

Post a Comment