મમ્મી ખમણી લઇને કંઇ ખમણી રહી હતી ત્યારે મને પણ આવો પશ્ન થયો હતો કે ખમણીનો ઉપયોગ શું ? આથી મેં તો જેવી તક મળી કે તરત જ ખમણી ઉઠાવી મમ્મી જેમ કરતી હતી તેમ ખમણવાનો પ્રયાસ શરૂ કરી દીધો.
જો કે સલામતીના કારણોસર મારી પાસેથી થોડીવારમાં જ ખમણી લઇ લેવામાં આવી પરંતુ ત્યાર સુધીમાં તો મારી જીજ્ઞાસાવૃતિ સંતોષાય ગઇ હતી અને મને એ સમજાય ગયું હતું કે ખમણીનો ઉપયોગ શું થાય.
- તમારી જિત્વા
No comments:
Post a Comment