Tuesday, March 29, 2011

છાપાનું આસન

આપણે ત્યાં એક પરંપરા રહી છે કે જમીન પર કંઇપણ પાથરીને બેસવું. ગુજરાતમાં લોકો ખાસ કરીને જમતી વખતે આસન પાથરીને બેસતા હોય છે. મેં પણ આ પરંપરામાંથી પ્રેરણા લઇને કાગળના આસન પર આરૂઢ થવાનું નક્કી કર્યું.

પરંતુ મારા માટે આસન પર બેસવું થોડું મુશ્કેલ હતું, આસન પર બેસવા માટે મારે કેટલા પ્રયત્નો કરવા પડ્યા અને કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે તમે જુઓ આ વિડીયોમાં.



કેમ ગમ્યોને તમને આ વિડીયો ? ચાલો તમે આગળની પોસ્ટ વાંચો હું તો ચાલી રમવા...

- તમારી જિત્વા

No comments:

Post a Comment