થોડા દિવસ પહેલા મમ્મી સાથે માર્કેટમાં ગઇ હતી ત્યારે મેં જીદ કરીને ચવાણું લેવડાવ્યું હતું. ઘરે આવી ખોલીને ચાખ્યું તો તે થોડું તીખું હતું. મમ્મીને એવું હતું કે હું ચવાણું ખાઇ નહીં શકું, પરંતુ મેં આ તીખાશ ઓછી કરવાનો રસ્તો કાઢી લીધો.
હવે હું જ્યારે પણ ચવાણાનો નાસ્તો કરવા બેસુ ત્યારે પાણીનો ગ્લાસ ભરીને બેસું છું. ચવાણું ખાતી જાવ અને પાણી પીતી જાવ. છે ને અસરકારક સસ્તો તીખું પણ ન લાગે અને ચવાણું પણ ખાઇ શકાય.
ચાલો ત્યારે ફરી મળીશું....
- તમારી જિત્વા

No comments:
Post a Comment