હું હાલ દાદા ઘરે છું. અહીં સાંગલીથી ધૈર્યભાઇ અને ફઇ પણ આવ્યા છે. બધા ભાઇ બહેનોમાં હું સૌથી નાની છું આથી બધાની લાડકી પણ ખરી. ઉંમરમાં હું ભલે સૌથી નાની હોંઉ પરંતુ હું એવું માનતી નથી જ્યારે મોકો મળે ત્યારે દાદાગીરી કરવામાં હું જરાય પાછી પડતી નથી...અને જો પહોંચી ના વળું તો અદાને ફરીયાદ કરૂ છું. આ રહ્યા તેના કેટલાક બોલતા પુરાવાઓ અને સાક્ષી તરીકે પુષ્ટી દીદી.
- તમારી જિત્વા
No comments:
Post a Comment