Sunday, April 28, 2013

મામાના લગ્નની પૂર્વતૈયારી

2 જૂન, 2013ના રોજ મામાના લગ્ન છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હું પણ હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં પડી છું. આજે પપ્પા, મમ્મી સાથે બહાર ગઇ હતી ત્યારે આ ફ્રોકની ખરીદી કરી લાવી છું અને પહેરીને બરાબર થાય છે કે નહીં તે વિના વિલંબે ટ્રાય પણ કરી લીધી. 



- તમારી જિત્વા

Wednesday, April 10, 2013

તરબુચ તો બધા ખાય

પોસ્ટ વાંચીને તમો પોસ્ટના હેડીંગ જેવો પ્રતિભાવ આપશો. પરંતુ અહીં તરબુચ ખાતી જિત્વા કરતા, તેના ફેસ એક્સપ્રેશન વધુ મહત્વના છે.



- તમારી જિત્વા