Thursday, February 14, 2013

ધીંગા મસ્તી



હું જૂનાગઢ વતનમાં ગઇ હતી ત્યારે મેં નેત્રા દીદી સાથે કરેલી ધીંગા મસ્તીની યાદગાર ક્ષણો. નેત્રા દીદી ઉંમરમાં ભલે મારાથી મોટી હોય પરંતુ ધીંગા મસ્તીમાં તો હું તેનાથી આગળ નીકળી જાવ તેવી છું.

- તમારી જિત્વા

No comments:

Post a Comment