પોસ્ટનું હેડીંગ જોઇને તમને આશ્વર્ય થયું ને કે દિવાળીની સાફસફાઇની તે કંઇ મજા હોય ? ખરૂને !!! દિવાળીની સાફસફાઇ બીજા માટે ભલે સજા હોય પણ મારા માટે તો મજાથી કમ નહોંતી.
દિવાળીમાં મમ્મીએ માળીયા અને કબાટમાંથી એવી વસ્તુઓ કાઢી હતી કે જે ભાગ્યે જ મારા ધ્યાનમાં આવી હોય પછી તે જુના મેગેઝીન હોય કે ગોદડા અને ઓશીકા...એટલું જ નહીં ખાલી પલંગથી પણ હું મનભરીને રમી.
- તમારી જિત્વા