આજે જેવા બહારથી ઘરમાં આવ્યા કે મમ્મીનું પર્સ મારા હાથમાં આવી ગયું. મેં તો પર્સને ગળામાં લટકાવીને ફરી "ટાટા" જવાની તૈયારી કરવા માંડી. પણ, બહાર એમને એમ થો઼ડું જવાય ? તે માટે સામાન તો સાથે જોઇએ ને ?
મેં સામાનના ભાગરૂપે મારા રમકડાઓ પર્સમાં નાખવા માંડ્યા અને જુઓ હવે હું તૈયાર થઇ ગઇ છું "ટાટા" જવા માટે.
- તમારી જિત્વા
મેં સામાનના ભાગરૂપે મારા રમકડાઓ પર્સમાં નાખવા માંડ્યા અને જુઓ હવે હું તૈયાર થઇ ગઇ છું "ટાટા" જવા માટે.
- તમારી જિત્વા